All Students of the College is here by informed that the grievances both personal and academic in nature may be represented to the students Discipline and Grievance Redressal Committee for its redressal. The representation could be submitted in writing to the convener on all working days or can drop your complaint in complain box available on the campus.
કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે કોલેજ ને લગતી કે અન્ય કોઈપણ સમસ્યા માટે Discipline and Grievance Redressal Committee ના કન્વીનર કે સભ્યોનો કોલેજ સમય દ્વારા સંપર્ક કરી શકશો અથવા લેખિત ફરિયાદ કેમ્પસ પર મૂકેલા Complain Box માં નાખી શકશો.
Call Us: |
02643 – 271363 |
---|---|
Send Us Email: |
[email protected] [email protected] |